ભારતમાં એક એવી જગ્યા આવેલી જ્યાંના લોકો આજે પણ પાષાણ યુગમાં જીવી રહ્યા છે અને આ લોકોને બહારની દુનિયા સાથે કંઈ લેવા દેવા જ નથી. જો અન્ય રાજ્યના લોકો તેમની સાથે દોસ્તી કરવાનો પ્રયાસ કરે કે તેમની પાસે જાય તો તેમને જાનથી હાથ ધોવાનો વારો આવે છે કારણ કે તેમની સિવાયના અન્ય લોકોને આ લોકો જાની દુશ્મન સમજે છે.
ભારતમાં એક એવી જગ્યા આવેલી છે જ્યા અન્ય પ્રાંતના લોકો જઈ શક્તા નથી અને ત્યા વસતાં લોકો કપડા પણ પહેરતા નથી, જો ભૂલથી પણ અન્ય પ્રાંતના લોકો ત્યા જઈ ચડે તો તેમને જિંદગીથી હાથ ધોવાનો વારો આવે છે.
આ વાત અજીબ લાગશે પણ આ સત્ય છે. ખાસ વાત એ છે કે તે જગ્યાના રહેવાસીઓ સિવાય કોઈ પણ આ જગ્યાએ જઈ શકતું નથી. આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. સાથે જ એવો કોઈ વ્યક્તિ નથી જે આ વિચીત્ર જગ્યાએ જઈ શકે.
આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. સાથે જ એવો કોઈ વ્યક્તિ નથી જે આ વિચીત્ર જગ્યાએ જઈ શકે. ભારતની આ એકમાત્ર અનોખી જગ્યા છે. બંગાળની ખાડીમાં આવેલા આંદામાન નિકોબાર દ્વીપસમૂહથી દૂરના અંતરે આ ઉત્તરી સેંટિનલ આઈલેન્ડ આવેલો છે.
ભારતની આ એકમાત્ર અનોખી જગ્યા છે. બંગાળની ખાડીમાં આવેલા આંદામાન નિકોબાર દ્વીપસમૂહથી દૂરના અંતરે આ ઉત્તરી સેંટિનલ આઈલેન્ડ આવેલો છે. આ ટાપુ આંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી લગભગ 64 કિમી પશ્ચિમમાં છે. અહીં એક પ્રાચીન આદિવાસી જનજાતિ રહે છે, જેઓ સેન્ટીનલી થી ઓળખાય છે.
આ ટાપુ આંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી લગભગ 64 કિમી પશ્ચિમમાં છે. અહીં એક પ્રાચીન આદિવાસી જનજાતિ રહે છે, જેઓ સેન્ટીનલી થી ઓળખાય છે. એવુ પણ કહેવાય છે આ સેન્ટીનલી પ્રજાતિના લોક અહીં 60 હજાર વર્ષથી રહે છે અને આ લોકો કપડા પણ પહેરતા નથી. વિશ્વમાં આ એક જ પ્રજાતિ એવી છે જે સૌથી અલગ છે.
તેઓ બહારના લોકોને દુશ્મન ગણે છે અને જો કોઈ તેમની નજીક જવાનો પ્રયત્ન કરે છે તેના પર જીવલેણ હુમલો કરી દે છે. એક અંદાજ અનુસાર તેમની વસ્તી માત્ર 50 થી 100ની આસપાસ જ છે.
અત્યાર સુધીમાં, જેમણે પણ તેમને મળવાનો પ્રયાસ કર્યો તેને સેન્ટિનેલ આદિવાસીઓએ મારી નાખ્યો હતો. લોકો આ જનજાતિને બચાવવા માટે પણ ત્યાં જતા નથી. આ આદિવાસીઓ આજે પણ પાષાણ યુગની જેમ પથ્થરમાંથી બનેલા શસ્ત્રો વડે માછલીઓનો શિકાર કરે છે.