Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 13 April 2026

પિંકીબેન પંકજભાઈ નેભરાણીએ ભાજપના પીરછલ્લા વોર્ડ મહામંત્રી પદેથી આપ્યું રાજીનામું

પિંકીબેન પંકજભાઈ નેભરાણીએ ભાજપના પીરછલ્લા વોર્ડ મહામંત્રી પદેથી આપ્યું રાજીનામું
-Friday World-April 13,2026
ભાવનગર : ભારતીય જનતા પાર્ટીના પીરછલ્લા વોર્ડના મહામંત્રી પિંકીબેન પંકજભાઈ નેભરાણીએ પાર્ટીના વોર્ડ મહામંત્રી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી આજે તા. 13-04-2026ના રોજ રાજીનામું આપી દીધું છે.

પિંકીબેન નેભરાણીએ શહેર ભાજપ પ્રમુખને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે તેઓ પાર્ટીના વોર્ડ મહામંત્રી તથા પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે. આ રાજીનામું તા. 13-04-2026ની તારીખે આપવામાં આવ્યું છે.

આ રાજીનામાને લઈને ભાવનગર ભાજપમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી રાજીનામાનું કારણ સ્પષ્ટ થયું નથી.

Sajjadali Nayani ✍
 Friday World-April 13,2026