Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 11 November 2024

ઈરાન અમેરીકા ઈઝરાયલ ના ઓઈલ ફિલ્ડ કે કોઈ પણ હુમલા નો આપશે જડબાંતોડ જવાબ જો પુર્ણ રૂપ નુ યુધ્ધ થશે ભારત પર શુ થશે અસર ?

ઈરાન અમેરીકા ઈઝરાયલ ના ઓઈલ ફિલ્ડ કે કોઈ પણ હુમલા નો આપશે જડબાંતોડ જવાબ જો પુર્ણ રૂપ નુ યુધ્ધ થશે ભારત પર શુ થશે અસર ?
અમેરીકાઃઈઝરાયલ ઈરાન ના ઓઈલ ફિલ્ડ કે કોઈ પણ હુમલા નો જડબાતોડ જવાબ આપશે જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરશે તો શુ પુર્ણ રૂપ નુ યુધ્ધ થશે તો મધ્ય પુર્વ મા રોજી, રોટી કમાતા લાખો ભારતીયો નુ કરવુ પડશે રેસ્કયુ!!! 
ઈઝરાયલ જો ઈરાન પર હવે કોઈ પણ કાંકરી ચાળો કોઈ કરે તો અને અમેરિકા પુર્ણ તરીકે ઈઝરાયલ ને સ્પોટ કરે તો તમે એમ માનો છો કે ઈરાન હાથ જોડી ને માર ખાઈ લેશે? આવી ગંભીર ભુલ ના કરતા ઈરાન પરમાણુ સંપન્ન દેશ છે અને લગભગ બે લાખ થી પણ વધારે મિસાઇલ ની સાથોસાથ એવી બધી સિસ્ટમ ઈરાન ની પાસે છે જે અમેરિકા ઈઝરાયલ પાસે છે 
ઉપરાંત ઈરાન પાસે હોરમુજ ની સમુદ્ર ની ખાડી જે ની ઉપર તેનો સંપુર્ણ કબ્જો છે અને દુનિયાભર ના ઓઈલ તેમજ અન્ય માલ સામાન ના ટ્રાન્સપોર્ટ માટે મહત્વપૂર્ણ દરીયાઇ માર્ગ છે તો વૈકલ્પિક માર્ગ પેલી બાજુ યમન નો લાલ સમુદ્ર જે યમન ના હૌથી ના સંપુર્ણ કબ્જા મા છે 

આ બધુ મહત્વપૂર્ણ હોવા છતા ઈરાન ની પાસે મધ્ય પુર્વ ની સૌથી વધુ સશક્ત આર્મી ની સાથે વિશાળ યુદ્ધ અભ્યાસ નો અનુભવ પણ ધરાવે છે 

જેટલુ મીડિયા જુઠ ફેલાવે છે એટલુ આસાન તો અમેરિકા માટે પણ આસાન નથી જે અમેરિકાએ ઈરાન ઈરાક ના આઠ વર્ષ ના યુદ્ધ મા ઈરાક ને અમેરિકા અહી નાટો સમજવુ ટેકો અને હથિયાર આપી ને પણ ઈરાન ને હરાવી કે જુકાવી શકયૂ ન હતુ એટલે તો અમેરીકા પરોક્ષ યુદ્ધ થી ભાગતુ રહ્યુ છે અને ISI દાઇશ જેવા પ્રોકશી યુદ્ધ લડતુ આવ્યુ છે 
                   રશિયન મીગ 35 
તો બીજીતરફ રશિયન અને ચાઈના શુ તમાશો જોઈ રહેશે જો અને તો એટલુ જ કે જો પુર્ણ રૂપે યુદ્ધ થાય તો મધ્ય પુર્વ ના કેટલાય દેશ યુદ્ધ ની લપેટ મા આવી જાશે જે દેશ ઈઝરાયલ અમેરિકા ને પોતાનો એરો સ્પેસ આપશે તે દેશ યુદ્ધ ની લપેટ મા જરુર આવશે બીજુ કે કેટલાક દેશ ઈરાન સાથે યુદ્ધ અભ્યાસ ના નામે ઈરાન ની જાસૂસી કરી રહ્યા છે કે હતા તે પણ આર્થિક કે યુદ્ધ થી લપેટ મા આવશે 

મધ્ય પુર્વ મા ભારતીય નાગરિકો નુ ભવિષ્ય શુ હશે ?

એક અંદાજ મુજબ મધ્ય પુર્વ મા લગભગ એક કરોડ ભારતીય નાગરિકો પોતાનો રોજગાર મેળવી રહ્યા છે

 અમેરીકા ઇરાક યુદ્ધ સમઍ જે ભારતીય નુ રેસ્કયુ કર્યુ હતુ તે જ હકીકત સામે આવી રહી છે? શુ આટલા બધા નાગરિકો નુ રેસ્કયુ એકલુ ભારત કરી શકશે? અને કર્યા તો પણ તાત્કાલિક એક કરોડ ભારતીય નાગરિક ને રોજગાર પૂરો પાડવો શુ આસાન વાત હશે? 
બીજીતરફ લાલ સમુદ્ર અને હોરમુજ ની ખાડી બંધ થઈ તો આયાત નિકાસ પર જબ્બર સંકટ સવાઈ જાશે જેની પાસે પેટ્રોલિયમ પ્રોડક્ટ નો સ્ટોક હશે તેમજ અન્ય માલ સામાન ની સગવડ હશે તે જરૂર પોતાની જરૂરીયાત પુરી કરી શકશે પણ જેમની પાસે ફક્ત કહેવા પૂરતો જ સ્ટોક હશે તેના માટે મુશ્કેલ દિવસ રાહ જોઈ રહ્યા હશે 
પુર્ણ યુદ્ધ ભલે ઈરાન ઈઝરાયલ કરે પણ લાંબા ગાળા ના નુકસાન માટે તૈયાર રહેવુ પડશે તે નક્કી છે