ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા મા આવતાની સાથે કેટલાક નિયમોમા ફેરફાર કર્યા છે તેમા સહુ થી પહેલા અમેરીકામા જન્મ આધારે નાગરિકતા કાનુન સમાપ્ત કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે એક આદેશ મા જાણ કરવામા આવ્યુ કે 19 ફેબ્રુઆરી 2025 બાદ જે બાળકો ના માતા પિતા અમેરિકન
સ્થાઈ નિવાસી અથવા કાયદેસર સ્થાઈ નાગરિક નહી હોય તેમના બાળકો ને અમેરિકન નાગરિકતા નહી મળે આ નિર્ણય થી લાખો ભારતીય નાગરિક ને કે જે અમેરિકન નાગરિક તા માટે એપ્લીકેશન આપી ચુક્યા છે કે આપવા ના માટે લાઈન મા છે આ નિર્ણય થી ભારતીય મુળ ના અમેરિકન સાંસદો વિરોધ કરવાનુ કહ્યુ છે