જુના અને પાયા ના કાર્યકર્તા ઓને ખોરી ખારેક જેવા નેતાઓ ફક્ત ચુંટણી સમયે જ મળે બાકી મળવાનો ટાઈમ નથી કે નથી તેના ફોન લાગતા ફક્ત ચા પાણી પાન માવા ટેબલ ખુરશી અને કાર્યકર્તાઓ ની ભીડ ભેગી કરવા માટે જ યાદ કરાય
રાહુલ ગાંધીએ નેતાઓ સાથે અને લોકો સાથે વાતચીત કરીને યાદી તૈયાર કરી હતી. ત્યાર બાદ દિલ્લી ખાતે મોકલી આપી હતી. એક લિસ્ટ AICCના નેતાઓએ તૈયાર કર્યું, એક લિસ્ટ ગુજરાતના નેતાઓએ તૈયાર કર્યું અને મને મોકલી આપ્યું હતું.
ગુજરાત કોંગ્રેસ સંગઠનના ફેરફારને લઈને રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા. જિલ્લા પ્રમુખોની નિમણૂંક માટે મળતિયાઓની યાદી રાહુલ ગાંધીને મળી હતી. સિનિયર નેતાઓ પોતાના મળતિયાઓને સત્તામાં લાવતા હોવાનો દાવો કર્યો હતો. જિલ્લા પ્રમુખો માટે મળતિયાઓની યાદી મળી હોવાનો રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો હતો. AICCના નેતાઓએ જિલ્લાઓમાં ફરીને એક યાદી તૈયાર કરવી પડી હોવાનું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસનાં કથિત સિનિયર જ પક્ષની પથારી ફેરવી રહ્યા છે
રાહુલ ગાંધીએ નેતાઓ સાથે અને લોકો સાથે વાતચીત કરીને યાદી તૈયાર કરી હતી. ત્યાર બાદ દિલ્લી ખાતે મોકલી આપી હતી. એક લિસ્ટ AICCના નેતાઓએ તૈયાર કર્યું, એક લિસ્ટ ગુજરાતના નેતાઓએ તૈયાર કર્યું અને મને મોકલી આપ્યું હતું. ત્યાર બાદ બંન્ને યાદીઓને સરખાવવામાં આવતા સિનિય નેતાઓએ તૈયાર કરેલી અને અન્ય નેતાઓએ તૈયાર કરેલી યાદીમાં જમીન આસમાનનો ફરક જોવા મળ્યો હતો.