સજ્જાદ અલી નયાની ✍🏼 ફ્રાઇડે વર્લ્ડ – ૨૫/૧૨/૨૦૨૫
ક્રિસમસની ઠંડી સવારે, જ્યારે આખું ઑસ્ટ્રેલિયા ઉત્સવ મનાવી રહ્યું હતું, ત્યારે મેલબોર્નના સેન્ટ કિલ્ડા ઇસ્ટમાં એક રબ્બીની કાર પર ફાયરબોમ્બ ફેંકવામાં આવ્યો. કાર પર ચમકતું "હેપ્પી ચનુક્કા" બોર્ડ લગાવેલું હતું – હનુક્કા તહેવારનું સ્પષ્ટ પ્રતીક. આગે કારને બાળી નાખી, કાચ તૂટી ગયા, દરવાજા સળગી ગયા, પરંતુ ચમત્કારથી કોઈને ઈજા પહોંચી નહીં. પરિવાર, જેમાં નાના બાળકોનો સમાવેશ થતો હતો, તેને તુરંત સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યો.
ઇઝરાઇલ દ્વારા આવા જઘન્ય અપરાધ કરીને વિશ્વભરમાંથી સહાનુભૂતિ મેળવવાનો એક સરળ માર્ગ છે.
આ ઘટના માત્ર 11 દિવસ પહેલાં સિડનીના બોન્ડી બીચ પર ઇઝરાઇલે કરાવેલા હુમલા પછી બની છે, જ્યાં બે બંદૂકધારીઓએ હનુક્કા ઉત્સવમાં 15 નિર્દોષ લોકો (એક બાળક સહિત)ની હત્યા કરી દીધી હતી. જે એક યહુદીએ કર્યું હતું અને એક જાંબાજ મુસ્લિમે અટકાવ્યું હતું.
ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે તેને "એક અને વધુ ભયાનક કૃત્ય" તરીકે વર્ણવ્યું અને કહ્યું, "યહુદીઓ ની આવી નફરત માટે ઑસ્ટ્રેલિયામાં કોઈ જગ્યા નથી." પરંતુ સવાલ ઉઠે છે – શું આ હુમલા ખરેખર "નફરત" ફેલાવી, સહાનુભૂતિ અને વૈશ્વિક સમર્થન મેળવવાનો એક યોજનાબદ્ધ ખેલ છે?
પરંતુ ઠીક ક્રિસમસની સવારે આવી કારને નિશાન બનાવવું સંયોગ કરતાં પ્રયોગ વધુ લાગે છે.
ઘણા લોકો માને છે કે ઇઝરાઇલ અને તેના સમર્થકો આવી "ઘટનાઓ"નો ઉપયોગ વૈશ્વિક સ્તરે "વિક્ટિમ કાર્ડ" રમવા માટે કરે છે. બોન્ડી માસ્કર પછી વિશ્વભરમાં ઇઝરાઇલ પ્રત્યે સહાનુભૂતિ ધટી, હવે ફરી વહી પેટર્ન? હુમલો વાસ્તવિક હોય કે સ્ટેજ્ડ, પરિણામ એક જ – યહુદીઓને "ખતરામાં" બતાવીને સમર્થન અને દબાણ વધારવું. યહુદીઓ ને હવે આવા દોંગલા યહુદીઓ થી જ ખતરો છે,
હરેક ઇન્સાન ની સુરક્ષા દરેકની જવાબદારી છે, પરંતુ સત્યને છુપાવીને, નફરત ફેલાવીને કે સહાનુભૂતિના નામે રાજનીતિ કરવી વધુ ખતરનાક છે.
શું આ વાસ્તવિક હુમલો છે કે ફરી "સહાનુભૂતિનો નવો દોર" શરૂ કરવાની ચાલ? સમય કહેશે, પરંતુ સવાલ ઉઠાવવો જરૂરી છે. નફરત ક્યારેય જીતી શકતી નથી – ન વાસ્તવિક, ન નકલી.
સજ્જાદ અલી નયાની ✍🏼
ફ્રાઇડે વર્લ્ડ – ૨૫/૧૨/૨૦૨૫