કેનેડાના ટોરેન્ટો શહેરમાં હિન્દુઓ વિરોધી ચોંકાવનારી મુવમેન્ટ જોવા મળી છે. કેનેડાના શિખ સમુદાય એ કેનેડામાં વસતાં આઠ લાખ હિન્દુઓને હાંકી કાઢવાની માગ સાથે શાંત પરેડ યોજી હતી.આ પરેડ ભારત ના આગ્રા મા કાઢવામા આવેલ દલિત સંસદ ની વિરુદ્ધ રેલી કરતા સાવ અનોખી અને શાંત હતી
હાલમાં જ ટોરેન્ટોના મલટન ગુરૂદ્વારામાં હિન્દુ વિરોધી પરેડ યોજાઈ હતી. આ પરેડમાં હાલમાં જ ચૂંટાયેલા વડાપ્રધાન માર્ક કાર્ની સમક્ષ કેનેડામાં વસતાં આઠ લાખ હિન્દુઓને હાંકી કાઢવાની માગ થઈ હતી.
કહેવાય છે કે ભારત ના ઉત્તર પ્રદેશ ના આગ્રા મા દલિત સંસદ વિરુદ્ધ કાઢવામા આવેલ આક્રોશ જેવો આક્રોશ નહી પણ શાંત અને કનાડાઇ સરકાર ના કાનૂન વ્યવસ્થા મુજબ રેલી કાઢવામા આવી હતી તેમ છતા આ રેલી ના પ્રત્યાઘાત કે અસરકારક સાબિત થઈ છે